Image Source: Youtube
Bas Cha Sudhi – Season 3 Out Now
“ચા જેવી મજા બીજે ક્યાંય નથી, પ્રેમ માં પણ નહીં..”
મેં ચા ના વખાણ કરતા ચા ને જ કીધું.
“પ્રેમ માં પણ ચા જેવી જ મજા છે, જો માણતા આવડે તો..”
ચા એ વળતો જવાબ આપ્યો…
” પણ મને પ્રેમ તો ક્યાં…”
હું બોલું ત્યાં જ ચા એ અટકાવ્યો…
“બધું જ થશે, કુદરત એવી પરિસ્થિતિ નું નિર્માણ કરશે..”
ચા એ મને ટકોર કરતા કહ્યું…
” કુદરત…..”
હું હસ્યો… પણ કેમ?
Where to watch Bas Cha Sudhi – Season 3 Out Now
Season Three
- Release Date
- Feb 14, 2020
Season Two
- Release Date
- Feb 14, 2019
Season One
- Release Date
- Sep 29, 2018